સ્માર્ટોકિડ્ઝ ટીમનો ખૂબ ખૂબ આભાર, તમે મારી દિકરીમાં અદ્ભુત નવી Skills ઉભી કરવામાં ખુબ મદદ કરી છે. હવે તો તે દર મહિને નવી સ્માર્ટોકિડ્સ એક્ટિવિટીઝની રાહ જોતી રહે છે. Very Happy!!

- Reema Bhatt

આ મારા પુત્રનો પહેલું Activity Box છે. અમે તેને એક-એક કરીને એક્ટિવિટી સેટ્સ આપીએ છે. સાંજે સ્મર્ટોકિડ્ઝની એક્ટિવિટી કરવા મળશે એની આતુરતાથી રાહ જોવામાં આખો દિવસ પસાર થઈ જાય છે. ખરેખર, આ બોક્સ તો તેના માટે જાદુ જેવું કામ કરે છે. હું તો બધા પેરેન્ટ્સને આગ્રહપુર્વક સ્માર્ટોકિડ્ઝનું સબસ્કિપશન લેવાનું કહું છું. Highly Recommended!!

- Nilesh Mehta

કેસરી, વીરા અને બધી વાર્તાઓ મારી પુત્રી અને તેના મિત્રો માટે ખૂબ જ મનોરંજક છે. સ્કુલથી પાછા ફરતી વખતે વાનમાં રોજ એક ને એક વાર્તા કરતા હોય છે અને તો પણ થાકતા નથી.  અને હવે તો મારી દિકરી જાતે જ નવી નવી વાર્તાઓ બનાવવા માંડી છે, પણ દરેકમાં ખુખ્ય કેરેક્ટર્સ તો કેસરી અને વીરા જ હોય છે. એક સામાન્ય એક્ટિવિટી બોક્સથી આટલો બદલાવ આવશે એ તો ક્યારેય વિચાર્યુ ન હતું. આભાર.

- Dhruv Desai

“Let’s Be Healthy” એ મારા દિકરા માટેની શ્રેષ્ઠ પ્રવૃત્તિ સાબિત થઈ છે. જમવા માટેનાં એના નખરા કાયમ માટે ભુલી ગયો છે, અને ન ગમતી આઈટમો પણ હોંશે-હોંશે ખાઈ લે છે. ખરેખર, નવી સારી આદતો પાડવા માટેનો આ પ્રયોગ જોરદાર રહ્યો છે. એક જ બોક્સમાં મારા માટે તો આખા વર્ષનાં પૈસા વસુલ. મારું તો પાક્કુ થઈ ગયું કે જ્યાં સુધી મારો બાબો મોટો થાય ત્યાં સુધી સ્માર્ટોકિડ્ઝ તો લેવાનું જ છે. સ્માર્ટોકિડ્સ ટીમનું કામ ખરેખર જોરદાર છે.

- Dipti Patel

આ બોક્સ અમારા ઘરે તો એકદમ હિટ રહ્યું. ખાલી મારી 4 વર્ષની દિકરી માટે જ નહીં પણ આખા કુટુંબ માટે. સ્માર્ટોકિડ્ઝની એક્ટિવિટીઓ કરતા કરતા અમને પણ એકબીજા જોડે ખાસ્સો ક્વોલિટિ ટાઇમ માણવા મળ્યો. Thank You!!

- Medha Shah

મારા દિકરાને મેજીકલ પેનની એક્ટિવિટી ખુબ જ ગમી. એ તો આવતાવેંત જ હિટ બની ગઈ. હવે તો કાયમ પોતાના મિત્રો પાસે શેખી મારતો હોય છે, અને જે કોઈપણ મહેમાન ઘરે આવે એ બધાને મેજીકલ પેનનો જાદુ બતાવે છે. આવી નવી જ પ્રકારની અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ લાવવા બદલ સ્માર્ટોકિડ્ઝને સલામ કરું છું. હૃદયથી આભાર.

- Swati Mistry

The most amazing thing about Smartokids is the number of items that they include in a box. It is genuinely “True value for money” unlike anything available in the market. Wouldn’t mind paying a higher price for the quality and unique content that they offer.

- Rajni Koradiya

With the first box itself, my son enjoyed every game and every activity. He was so glued to the activities that he never even thought about TV or Youtube for days together. I am so happy with Smartokids and would encourage eveyr parent to get it for their child. It’s a true blessing.

- Neela Rajde

My 4 years son Krishiv is a huge fan of SmartoKids activities. Even though he has already finished all activities once, he keeps repeating the reusable activities at least 3 to 4 times every week. I haven’t come across any other toy or game which has kept him so engrossed. Full marks to Smartokids and their creator team.

- Rajan Saini