Early Child Development  નાં ક્ષેત્રમાં સ્માર્ટોકિડસ ભારતની અગ્રગણ્ય એન્ટરપ્રાઇઝ છે, જે 8 વર્ષ સુધીના બાળકો માટે વૈવિધ્યસભર પ્રોડક્ટ્સ તેમજ સેવાઓ પુરી પાડે છે. બાળકનાં મગજનો 90% વિકાસ જીવનનાં શરુઆતનાં વર્ષોમાં થાય છે. આ જીવનનો એવો તબક્કો છે જ્યાં યોગ્ય પેરેંટિંગનું ખૂબ મહત્વ છે અને તે બાળકના જીવન પર ઊંડે સુધી અસર કરે છે. અમારા વિવિધ એક્ટિવિટી બોક્સ ઇનડોર અને આઉટડોર વાતાવરણમાં બાળકોને મનોરંજક શિક્ષણ પૂરુ પાડવામાં માતા-પિતાને મદદ કરે છે. બાળકને ટીવી અને મોબાઈલથી દૂર કરી ઘરમાં વધુ સારી રીતે પરોવાયેલા રાખવામાં અમારા એક્ટિવિટી બોક્સ માતા-પિતાને ખુબ મદદરૂપ રહ્યા છે.